Monday 14 October 2013

કવિતા (ધોરણ-૧ થી ૮)

સામુદાયિક ગાનની સીડી

સરસ્વતી વંદના
અભિનંદન અભિનંદન જન્મ દિવસ ના અભિનંદન
વંદે માતરમ
જન મન અધિનાયક જય હૈ ભારત ભાગ્ય વિધાતા
મ્યુઝીકલ
વંદે દેવી શારદા !!
ઓમ તત્સત શ્રી નારાયણ તું
પ્રાણી માત્ર ને રક્ષણ આપ્યું
જીવન અંજલી થાજો મારું જીવન અંજલી થાજો
તું હી રામ હૈ તું રહીમ હૈ
અંતર મન વિકસિત કરો !!
સત્ય અહિંસા ચોરી નવ કરવી !!
મનુષ્ય તું બડા મહાન હૈ !!


નવા અભ્યાસક્રમની નવી કવિતાઓ

૧. આજની ઘડી તે રળિયામણી (ધોરણ- ૭)
૨. એક જ દે ચિનગારી મહાનલ (ધોરણ- ૮ )
૩. આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે (ધોરણ- ૮)

ગુજરાતી કવિતાઓ (ધોરણ-૬ થી ૮)

નમસ્કાર મિત્રો,
અત્રે ધોરણ-૮ ના નવા પાઠ્યપુસ્તકની કવિતાઓની ઓડિયો લીંક મુકેલ છે. જે પ્રાથમિક મિશ્રશાળા મોટી પાવડના શિક્ષક મિત્ર શ્રી નીમેષભાઈ આર સથવારા દ્વારા મોટી પાવડ શાળાની બાળાઓ તથા તેમના સ્ટાફ મિત્રોના સહકારથી રેકોર્ડીગ કરવામાં આવેલ છે. ભાઈ શ્રી નીમેશભાઈ તથા મોટી પાવડ પ્રાથમિક શાળા પરિવારને ખુબ ખુબ ધન્યવાદ. ભાઈ શ્રી હવે પછી ધોરણ ૬ અને ૭ ની કવિતાઓ પણ આ રીતે તૈયાર કરનાર છે. જે તૈયાર થયે અત્રે રજુ કરવામાં આવશે. 

મોટી પાવડ પ્રાથમિક શાળા,તા.થરાદ, જી.બનાસકાંઠા
માર્ગદર્શક :- શ્રી નિમેશ આર. સથવારા.
વિદ્યાર્થીઓ ના નામ:-
(૧) ચૌધરી કપીલાબેન રસેંગાભાઈ
(૨) ચૌધરી પાર્વતીબેન હરજીભાઈ
(૩) પરમાર નિધીબેન ભાવેશસિંહ
(૪) રાઠોડ વિમળાબેન નીલાભાઈ 
(૫) રાઠોડ શિલ્પાબેન મશરુભાઇ
(૬) રાઠોડ સુરેખાબેન માવજીભાઈ 
(૭) રાઠોડ જગદીશભાઈ રાજાભાઈ
(૮) રાઠોડ બળદેવભાઈ જેહાભાઇ
અત્રે ધોરણ ૧ થી ૮ ની કવિતાઓ મૂકવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. અત્રે મુકવામાં આવેલી મોટાભાગની કવિતાઓની લીંક પ્રાથમિક શાળા સરસ્વતીનગર (આમરોલ), તા.આંકલાવ, જી.આણંદના બ્લોગ પરથી લેવામાં આવેલ છે. આ બ્લોગ શાળાના મદદનીશ શિક્ષક શ્રી પટેલ નીલેશભાઈ ગોવિંદભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. હાલ ધોરણ-૭ ગુજરાતીની કવિતાઓ બ્લોગ પર મૂકવામાં આવી છે. જે નીચે આપેલી લીંક પરથી આપ ડાઉનલોડ કરી શકો છો. અત્રે શાળા બ્લોગની લીંક પણ આપવામાં આવેલી છે, તો મુલાકાત લેવા માટે વિનંતી છે.


* ધોરણ- ૭ (ગુજરાતી) ની કવિતાઓ ડાઉનલોડ કરો.
પ્રાથમિક શાળા સરસ્વતીનગર (આમરોલ), તા.આંકલાવ, જી.આણંદ

બાલગીતો-કાવ્યો

ચોખ્ખું ઘરનું આંગણું.... 
એક રૂપિયાના... 
ચપટી વગાડતા આવડી.. 
કારતકમાં શિંગોડા...
કારતકમાં દેવદિવાળી. 
એક જાનો માળો... 
એક રુપિયાના... 
ઊગીને પૂવૅમા.... 
આંગણેથી નિકળી... 
આવો પારેવા... 
આપણું આ ગુજરાત..
આ અમારુ ઘર છે.... 
આ અમારી ગાડી છે..
અચર આવે.... 
હાલો ખેતરીએ... 
વાદળ વાદળ વરસો પાણી..
હારે અમે ખેડૂતભાઈ...... 
સાવજની સરદારી........ 
વહેલી સવારે ઉઠીને...... 
ડુગ ડુગીયાવાળો...... 
દુનીયા આખામાં........ 
ટીવી મારું બહું રુપાળું...... 
જામ્યો કારીગરોનો મેળો..... 
ગોળુડો ઘાટ....... 
કરો_રમકડા_કુચક_દમ.... 
આવો કબુતરા...... 
આયો ફાગણીયો....... 
આભલે ચમકતો ચાંદલો ગમે.....
રીંછ એકલું ફરવા ચાલ્યું...... 
પપાજીએ રંગબેરંગી... 
વંદે માતરમ્. 
વડદાદાની લાંબી દાઢી... 
રોજ નિશાળે જઈએ.... 
તુ અહીયા રમવા આવ... 
ચપટી વગાડતા આવડી... 
मोर पुकारे.... 
देश बड़ा हो जायेगा... 
धमक धमक आता हाथी... 
जिसने सूरज चाँद बनाया... 

ધોરણ- ૧ ભાષા-પર્યાવરણ- ગણિત

જંગલ કેરા પ્રાણીઓની છૂકછૂક ગાડી ચાલી
ચાલો જોવા જઈએ મેળો
અજબ જેવી વાત છે.
આવો મેઘરાજા
ચાલો ચાલોને રમીએ હોડી હોડી
ચોખ્ખું ઘરનું આંગણું
વાદળ વાદળ વરસો પાણી
બા વિના મને ખવડાવે કોણ ?
એક ઝરણું દોડ્યું જાતુતું
આવો પારેવા, આવોને ચકલાં
એક કબૂતર નાનું
કાગડો કાળોને
ડ્રાંઉં ડ્રાંઉં અમે દેડકજી
હાલો ખેતરીયે
દરિયાકાંઠે
ઉંચું ઉંચું ઊંટ
આ અમારો દેશ છે.
રણમાં તો છે ઢગલે ઢગલા

ધોરણ- ૨ ભાષા-પર્યાવરણ- ગણિત

વડદાદા
ઉગીને પૂર્વમાં
આ અમારું ઘર છે.
આ અમારી ગાડી છે.
બા મને ચપટી વગાડતાં આવડી ગઈ
આપણું આ ગુજરાત છે.
ચોખ્ખું ઘરનું આંગણું
જન ગણ મન (રાષ્ટ્રગીત)
વંદે માતરમ્ (રાષ્ટ્રીય ગીત)
તું અહિંયાં રમવા આવ મજાની ખિસકોલી
કલરવની દુનિયા
અચ્ચર આવે કચ્ચર આવે
એક રૂપિયાના દશકા દશ
રૂપિયો આવ્યો બજારમાં
થઈએ કાકાકૌઆં
બાર મહિના

ધોરણ- ૩ ભાષા-પર્યાવરણ

૧. મને આભલે ચમકતો ચાંદલો ગમે
૨. ઉગી સોહામણી સવાર, આવો કબૂતરાં
૩. ડુગડુગિયાવાળી 
૪. વહેલી સવારે ઊઠીને
૫. ગોળુંડો ઘાટ, ભાઈ ગોળુંડો ઘાટ 
૬. દુનિયા આખીમાં મા મારે
૭. સાવજની સરદારી હેઠળ
૮. હારે અમે ખેડૂતાભાઈ ગુજરાતના 
૯. કેસૂડાંની કળીએ બેસી ફાગણીયો 
૧૦. કરો રમકડાં કૂચ કદમ
૧૧. જામ્યો કારીગરનો મેળો
૧૨. રીંછ એકલું ફરવા ચાલ્યું
૧૩. ટીવી મારું બહુ રૂપાળું
૧૪. અમે નાના હરણાં

ધોરણ- ૪ ભાષા-પર્યાવરણ

૧. માના ગુણ
૨. સાંજ પડી
૩. ચાડિયો
૪. ધમાચકડી
૫. સૈનિક સૈનિક રમીએ.
૬. દુનિયાની અજાયબીઓ
૭. તારે મહુલીયા
૮. તરુંનો બહુ આભાર
૯. મોગરો રોપું વડલો રોપું
૧૦. અમે ખેડૂતભાઈ ગુજરાતના
૧૧. કારીગરનો મેળો
૧૨. લીમડી
૧૩. વ્હાલું વ્હાલું મારું વતન

ધોરણ- ૪ હિન્દી

૧. જીસને સૂરજ ચાંદ બનાયા
૨. ધમ્મક ધમ્મક આતા હાથી
૩. દેશ બડા હો જાયેગા
૪. મોર પુકારે

ધોરણ- ૫ ગુજરાતી

૧. સુંદર સુંદર
૨. મેવલિયો
૩. યશગાથા ગુજરાતની
૪. દિવાળી
૫. વિસરું નહિ પ્રભુ નામ
૬. અટકચાળો જીવો
૭. કાલે
૮. સમજણ તે આપણા બેની (પૂરક વાચન)
૯. બળતા બપોર (પૂરક વાચન)

ધોરણ- ૫ હિન્દી

૧. નન્ના મુન્ના રાહી હું
૨. રામુ ઔર શ્યામુ
૩. શિખો
૪. ઝરઝર ઝરતા ઝરના
૫. ચિડિયા કા ગીત
૬. પ્યારે બાપુ
૭. ચલતે રહો

ધોરણ- ૫ અંગ્રેજી

1. Hello sun
2. મમ્મી મારી ઢિંગલી બોલતી થઈ
3. The moon is mear the star
4. These are may hands
5. Two littel eyes
6. Happy birthday
7. This is tae way i wash my hand 
8. Red and Orrange
9. Day-1 -Gods love is so wonderful
10. Day-4 Hope a littel
11. Oral-1 Do the Honky Ponky

ધોરણ- ૬ અંગ્રેજી

1. God is great
2. I am jumping
3. Jonny Jonny Yes Papa
4. There are houses
5. Littel minu walked and walked
6. Incy wincy spider
7. Leela had a littel lamp
8. Day- 11 Wel-come
9. Day-1 Where is thumbkin
10. Day-4 Hope a littel
11. S.L-1 Ican see sun
12. S.L-5 A B C D
13. S.L-6 One Two Three
14. S.L-7 Pray in Morning

ધોરણ- ૬ ગુજરાતી

૧. જીવન અંજલી થાજો.
૨. અષાઢી સાંજ
૩. ઘડવૈયા
૪. જશોદા તારા કાનુડાને
જશોદા તારા કાનુડાને (અલગ રાગમાં)
૫. મંઝિલ દૂર નથી
૬. ધરતીના સાદ
૭. હિંડોળો
૮. સાથી મારે બાર
૯. જાગો જાગો જન (પૂરક વાચન)
૧૦. રૂપાળું મારું ગામડું

ધોરણ- ૬ હિન્દી

૧. દેશ હમારા
૨. બાદલ
૩. નન્હા પૌંધા
૪. મેરા ગાવ
૫. તોતાજી કી સિખ
૬. એક જગત એક લોક

ધોરણ- ૭ ગુજરાતી

૧. આંધળી માનો કાગળ
૨. દેખાતા દીકરાનો જવાબ (પૂરક વાચન)

ધોરણ- ૭ હિન્દી

૧. તબ યાદ તુમ્હારી આતી હૈ
૨. હિન્દ દેશ કે નિવાસી
૩. અમૃતબાની
૪. હમારા ઘર હમારા દેશ
૫. કર્મવીર
૬. પેડ
૭. મેરા એક સવાલ
૮. બેટી

ધોરણ- ૮ ગુજરાતી

૧. હળવે હળવે
૨. વડલો કહે છે.
૩. કાનુડાને બાંધ્યો છે હીરનાં દોરે